Kabirvad (૬૦૦ વર્ષ જૂનો વડ) સંતનો ચમત્કાર

Kabirvad is a sacred banyan tree located on an island in the Narmada River near Bharuch, Gujarat. Legend has it that the famous mystic poet Kabir meditated under this ancient tree. Pilgrims and visitors are drawn to Kabirvad for its spiritual significance, and the tree is believed to have healing properties. The island is accessible by a picturesque boat ride, creating a tranquil setting for contemplation and religious practices. Kabirvad stands as a revered symbol of cultural and historical importance in the region. Here are some details on travelling to Kabirvad:

Also Read : The Best Places to visit in Vadodara With Fees & Timing https://www.yourvacationtrip.com/best-places-to-visit-in-vadodara/

Kabirvad : સંતનો ચમત્કારઃ

Click here to get location of Kabirvad

About Kabirvad : સંતનો ચમત્કારઃ

ગુજરાતના ઈતિહાસમાં તો કબીરવડ ઘણા વર્ષોથી પર્યટક સ્થળ તરીકે જાણીતો છે. જો કે એ અલગ વાત છે કે આ કબીર અને વડ વિશેની સાચી માન્યતા કોઈને ખબર નથી. પરંતુ થડ અને વડવાઈઓ વચ્ચે ભેદ પારખી શકાતો નથી તેવા આ વડના વૃક્ષો જોઈને જ પ્રવાસીઓ પાછા ફરે છે.

નર્મદા નદીની વચ્ચોવચ આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત છે. શુક્લતીર્થ શિવ મંદરથી નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમયાંતરે ૩ કિ.મીના વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે. સંત કબીર જેઓ વર્ષો સુધી અહીં વસ્યાં હતાં તેમના નામ પરથી આ વડનું નામ કબીરવડ પડ્યું છે. અહીં કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરવા આવે છે. કબીરવડ માત્ર ઐતિહાસિક કારણથી લોકો આવતાં નથી પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે.

Kabirvad
About Kabirvad

જો કે એક માન્યતા પ્રમાણે આ સ્થળની કથા એવી છે કે ૧૪માં શૈકામાં શુક્લતીર્થ ક્ષેત્રમાં આવેલા મંગલેશ્વરમાં જીવા અને તત્વો નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતાં. બંન્ને ભાઈઓ ખૂબ જ ધાર્મિક અને ભગવાનના ઉપાસક હતાં. તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે પુનિત ચરણકમળમાં સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે.

બીર વડ કે જેનો પહેલો અંકુર લગભગ ૫૫૦ વર્ષ પહેલાં ફૂટ્યો હોવાનું આધારભૂત પ્રમાણ મળે છે. ભરૂચથી વીસેક કિલોમીટર છેટે ઉપરવાસ તરફ નર્મદાકિનારે આવેલ છે.

તે વૃક્ષની ઘટાનો ફેલાવો લગભગ ૩.૫ એકર છે. વડવાઇઓ પૈકી મોટી ૩૫૦ અને નાની ૩,૦૦૦ જેટલી છે. એક સમયે કબીર વડના છાંયડામાં ૭,૦૦૦ સૈનિકોએ પડાવ નાખ્યાનો બનાવ નોંધાયો છે.કબીરવડ જવામાટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ જતા રસ્તા પર આવેલા કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસી જવું પડે છે.

Best Time to Visit Kabirvad :

Also Read : The Best Places to visit in Vadodara With Fees & Timing https://www.yourvacationtrip.com/best-places-to-visit-in-vadodara/

The best time to visit Kabirvad is during the winter months, from October to March. During this period, the weather in Gujarat is relatively cooler and more comfortable for outdoor activities. The temperature is moderate, making it ideal for a boat ride to the island and exploration of the surroundings.

Avoiding the summer months, from April to June, is advisable as temperatures can soar, and the weather can be uncomfortably hot. Monsoon, from July to September, brings heavy rainfall, which may affect the accessibility and overall experience of visiting Kabirvad.

To make the most of your visit and ensure a pleasant experience, plan your trip during the cooler months when the weather is conducive to outdoor activities and exploration.

FAQ About Kabirvad :

How far is Bharuch from kabirvad ?

Bharuch is around 15 to 20 kms by road.

Can we swim at Kabirvad in Narmada River?

No, Because Sometimes crocodile were seen at river site.

How many years old is Kabirvad?

600 years old

Is Kabirvad open to visitors throughout the year?

Yes, Kabirvad is generally open to visitors year-round. However, it’s recommended to check for any seasonal variations or specific events that might affect accessibility.

Have fun travelling to Kabirvad!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *