Dhari-Galdhara-Khodiyar-Mandir

Khodiyar Maa Mandir Galdhara (Dhari)

ધારીથી પાંચથી સાત કિલોમીટરના અંતરે ધારી ખોડીયાર ડેમ આવેલો છે. ડેમના પેટાળમાં જ શેત્રુંજી નદીના કાંઠે ગળધરા ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંચો પાણીનો ધરો પણ આવેલો છે જેને ગળધરો અથવા કાળીપાટ ગુનો પણ કહેવામાં આવે છે. રાયણના ઝાડ નીચે આઈ ખોડીયાર માતાજીની સ્થાપના થયેલી છે. નદીના કિનારે મોટું આ ખોડીયાર માતાનું મંદિર આવેલું છે. Here is some fact about Khodiyar Maa Temple in Galdhara near Dhari Gujarat.

ગળધરા ખોડીયાર મંદિર

Khodiyar Maa Mandir Galdhara

આ એક એવું મંદિર છે જ્યાં લોકો માને છે કે તેમની ઈચ્છાઓ પૂરી થશે. પોતાનું ઘર હોવાની ઈચ્છા પૂરી કરવા માટે લોકો એકબીજા પર પથ્થર રાખે છે. મંદિર ડેમની નજીક બાંધવામાં આવ્યું છે અને પછી તમારે નદી તરફ જવા માટે લગભગ 40 સીધા પગથિયા નીચે જવું પડશે જ્યાં વાસ્તવિક મંદિર છે. જ્યારે તેને સ્ટ્રીમ તરફ જવાની મંજૂરી નથી, ત્યારે લોકો લાઇન ક્રોસ કરે છે અને પાણીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. અહીંનો ધોધ સદાબહાર છે અને કહેવાય છે કે જે કોઈ અહીં મગર જુએ છે તે ખૂબ જ ભાગ્યશાળી છે.

ધાર્મિક માહાત્મ્ય (Khodiyar Maa Mandir Galdhara) :

સૌરાષ્ટ્રમાં આમ તો ખોડિયાર માતાજીનાં  મુખ્ય ત્રણ સ્થાનકો છે. જેમાંથી એક સ્થાનક ધારીથી 5 કિમી દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું મા ખોડિયારનું ગળધરા મંદિર છે. આ પૌરાણિક મંદિર છે. જેનું નિર્માણ આશરે ઇ.સ.ની 9મીથી 11મી સદી દરમિયાન થયું હોવાનું મનાય છે.  

અહીં શેત્રુજી નદીનો ઊંડો પાણીનો ધરો છે. ભેખડોની ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે બહુ સમય પહેલાં રાક્ષસો અહીં વસવાટ કરતા હતા. તેનો સંહાર ખોડિયાર માતા અને તેમની બહેનો દ્વારા ખાંડણીમાં ખાંડીને કરવામાં આવ્યો હતો. 

રાક્ષસોને સંહાર કર્યા બાદ માતાજીએ અહીં પોતાના મનુષ્ય દેહને ધરામાં ગાળી નાખ્યો હતો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી તે ગળધરા કહેવાયું. લોકવાયકા મુજબ અહીં માતાજીનું ગળું બિરાજમાન છે. અહીં માતાના મસ્તકની પૂજા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રની સંતોની ભૂમિમાં કેટલાય સંતો અને મહંતોને અહીં માતાજીએ બાળકીના સ્વરૂપમાં દર્શન દીધા છે.

ઐતિહાસિક મહત્વ: (Khodiyar Maa Mandir Galdhara)

Khodiyar-Mandir-Dhari

જૂનાગઢના રાજા રા’નવધણને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. નવધણ ઇ.સ. 1025માં ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચૂડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવાનું શરૂ કર્યું હતું.

કહેવાય છે, કે જ્યારે નવધણ તેની ધર્મની બહેન જાહલને સિંધમાં સુમરાએ કેદ કરી ત્યારે નવધણ અહીંથી પસાર થયો હતો અને ઘોડો લઇને આશરે 200 ફૂટ ઉપરથી નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ ઘૂનાથી ઓળખાય છે.

Khodiyar Dam & Water Fall Dhari

Near The Khodiyar mandir Galdhara on Shetrunji River a large water dem, Known as Khodiyaar Dam built in 1967. The water capacity of the Dam is 32 Million Gan miter. During the Monsoon session, this dem looked very beautiful and Stunning for its Waterfall.

Khodiyar Maa Mandir- Galdhara
Khodiyar Maa Mandir Galdhara

During New Year and Diwali, Lots of devotees came to visit and take blessings of Khodiyaar Mataji.

Khodiyar Maa Mandir Galdhara Nearby Places to visit :

Ambardi Safari Park : It shelters a healthy population of the Asiatic lion, Indian leopard, chinkara, blue bull, spotted deer, Indian porcupine, monitor lizard, birds and much more wild fauna.

TusliShaym Mandir : A well-known pilgrimage place called Tulsishyam Mandir is Located in, Gir Forest, Junagadh Gujarat. It is famous for its natural beauty, spiritual significance, and the presence of a Lord Krishna temple.

Gir National Park : Gir National Park is a wildlife sanctuary in Gujarat, western India. It was established to protect Asiatic lions, who frequent the fenced-off Devalia Safari Park, along with leopards and antelopes.

FAQ About Khodiyar Mandir, Dhari

Can we take Bath at Dhari khodiyar Mandir?

No, Taking a bath is strictly prohibited due to sometimes crocodils are also seen at Khodiyar mandir, dhari.

Is Food available at Dhari Galdhara Khodiyar Mandir ?

No, But Here is all the facility to make prasad by ownself.

What are the entry fees for Ambardi Safari Park?

Rs 150 Per Person for Non AC Bus.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *