ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશિર્વાદ. ભચાઉથી 16 કિમીના અંતરે કબરાઉ મોગલ ધામ (Mogal Dham Kabrau) આવેલું છે. વર્ષો જૂના રોગને માતા કરી દે છે દૂર. જ્યાં નથી સ્વીકારાતી દાન- દક્ષિણા. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે. ચાલો આજે આપને લઈ જઈએ મણીધર વડવાળી મોગલમાંના દરબારમાં.
Mogal Dham Kabrau, Kutch
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પુરુ થાય. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા હજરાહજુર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે.
Click Here to get location of Mogal Dham Kabrau
Mogal Dham Kabrau Address :- Kabrau, Bhachau, Gujarat, India 370140
કબરાઉ મોગલધામ નો ઇતિહાસ :-
મણીધર બાપુએ જણાવેલા ઇતિહાસ પ્રમાણે બાપુ કહે છે હું અહીંયા મજૂરી કરવા આવેલો અને મજૂરી જ કરતા હતા બાપુને કહેવું છે કે અહીંયા મોગલ માનો એક સ્થળો છે અને અહીંયા ધોળા દિવસે માણસો આવી રહ્યા છે અને તમે ગામના લોકોને પણ પૂછી શકો છો અને આ એક કાઠીનું ગામ છે ગામનું નામ છે દાહોસરા આ ચારણોનું ગામ છે અહીંયા જાહલ પણ અહીંયા આવેલા અત્યારે કહેવામાં આવે છે તેને નડાબેટ આઈ વરૂડી શંકરા ની દીકરી હતા અને માતાજીને મારું માપ પરણાવ્યા હતા એટલે નવઘણ પીપરાળી પરથી નીકળ્યો એટલે માતાજી ત્યાં નવઘણ ના ભાલે ગયા એટલે તેને નડાબેટ તરીકે ઓળખવામાં આવે છે
Also Read : Best Places to visit in Kutch With Fees & Timing https://www.yourvacationtrip.com/best-places-to-visit-in-kutch/
બાપુનું કહેવું છે કે જ્યાં પાણી હોય ત્યાં ચારણોના નેહડા હોય અને ચારણો સાથે ભેંસો હોય અને ચારણો કાવડીમાં લઈને માતાજીને રાખતા આગળ જણાવ્યું કે જ્યાં આપણે દીવો કરીએ છીએ તે સાચી નિશાની માતાજીની છે અને ત્યારે દીવો જ આપણે કરતા હતા અને આ દીવો નથી પણ આપણો ભાવ છે એટલા માટે આપણે પ્રેમથી માતાજીને દીવો કરીએ છીએ સાચા નગારા તો મેઘ વગાડે છે અહીંયા માં આથમણી દિશામાં બેઠા છે અને જેવી માતાજીની ઈચ્છા એવું જ માતાજી કરતા હોય છે
માતાજીને અહીંયા રોકાવું હતું એટલા માટે માતાજી રોકાઈ ગયા એવું બાપુનું કહેવું છે બાપુનું નામ છે મણીધર બાપુ બાપુ આ મંદિરની સેવા પૂજા કરે છે અને મંદિરનું ધ્યાન પણ રાખે છે અને બધી જ વ્યવસ્થા પણ સંભાળે છે પછી આગળ બાપુ વાત કરતા જણાવે છે કે બાપુને નાગણી એ ડંખ માર્યો એ પોતે જ હતા માં મોગલ અને બાપુનું કહેવું હતું કે હું પ્રૂફ વગર માનતો નથી એટલા માટે હવે બાપુએ આગળ પ્રુફ માંગ્યું અને બાપુનું કહેવું હતું કે હું શ્રદ્ધાનો વિરોધી છું અને હું માનતો નહોતો પછી તો માતાજીએ મણીધર બાપુને કહ્યું દીકરા હું એવા માણસો ગોતું છું મને જાગૃત કર એવું માતાજીએ મણીધર બાપુને કહ્યું .
Also Read : Mogal Dham Bhaguda- મોગલધામ ભગુડા (History, Timing, Location) https://www.yourvacationtrip.com/mogal-dham-bhaguda-history/
Kabrau Mogal Dham Darshan Timing :-
Open 24 hours
- Kabrau Mogal Dham Aarti Timings :-
- Morning: 05:00
- Evening: 06:00
People’s Review :
FAQ About Mogal Dham Kabrau :
મોગલધામ મા રહેવાની વ્યવસ્થા છે?
Ratre rokava mate utara sagvad chhe.
માં મોગલ ધામ ભચાઉ થી કેટલું દૂર છે?
ભચાઉથી 16 કિમીના અંતરે કબરાઉ મોગલ ધામ (Mogal Dham Kabrau) આવેલું છે.
માં મોગલ ધામ માં રહેવા તથા જમવાની વ્યવસ્થા છે?
હા માં મોગલ ધામ માં રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા છે