Tulsishaym-Mandir-GIr

Tulsishyam Mandir, Gir Forest (Timing, Location & Travel Guide)

A well-known pilgrimage place called Tulsishyam Mandir is Located in, Gir Forest, Junagadh Gujarat. It is famous for its natural beauty, spiritual significance, and the presence of a Lord Krishna temple.

Tulsishyam Mandir, Gujarat

તુલશીશ્યામ અમરેલી થી ૪૫ કિમી દુર અને જુનાગઢ થી ૧૨૩ કિમી ઉના તાલુકામાં આવેલું છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે. અહિયા રાત રોકવાની વ્યવસ્થા પણ છે. જુનાગઢ થી સતાધાર રસ્તે તુલશીશ્યામ પહોંચી શકાય તો ઉના થી પણ કોડીનાર થઇ તુલસી શ્યામ પહોંચી શકાય છે. ગાઢ જંગલ અને ગિરિઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ઉપરાંત પ્રયત્ન સ્થળ તરીકે જાણીતી છે.

Click here to get location of Tulsishyam

Tulsishyam Mandir, Gujarat
Tulsishyam Mandir, Gujarat

About Tulsishyam Mandir :

Best Time To VisitDuring Monsoon & Winter
Entry Fees Entry FeesNo Entry Fees
Location Location40 KM from Una, Tulsishyam
Tulsishyam Mandir

ધાર્મિક માહાત્મ્ય :

આ જગ્યાનું પૌરાણિક માહાત્મ્ય રહેલું છે. સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે.

આ મંદિરના દર્શન માટે 400 પગથિયા ચડી ડુંગર પર જવું પડે.  અહીં આવેલા ગરમ પાણીના કુંડની માહાત્મ્ય પણ એટલું જ રહેલું છે, શિળાયો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય આ કુંડનું પાણી ગરમ જ રહે છે. આવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના રોગ દૂર થઈ જાય છે. 

ગ્રેવિટી પ્લેસ :

તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે. કે જ્યાં ઢાળ વાળા રસ્તા પર કોઈપણ ઇંધણ કે ચાલક ન હોય તો પણ ને બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે. અહી જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીથી પસાર થતી ગાડીને જકડી રાખે છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.

ક્યારે અને ક્યાં સમયે જઈ શકાય ?

ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ આમ તો આખું વર્ષ જઈ શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઇ સવારથી સાંજ સુધી જ આ જંગલ માં આવ જા કરી શકાય , જો કે તુલસી શ્યામમાં રાતવાસો કરવાની સગવડ છે આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ શકે છે પરંતુ જંગલ માં રસ્તાઓ પર સાંજ છ પછી રોકવાની સખ્ત મનાઈ છે . કારણકે સાંજ પછી અહી સિંહોની અવર જવર વધુ થતી હોય છે . જેથી તેમને ખલેલ ન પહુંચે એ માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની મનાઈ હોય છે.

ગરમ પાણીના કુંડ : આકર્ષણ સાથે રહસ્યમય સ્થાન :

તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુહુલ ઉભું કરે છે . આસપાસ ના જંગલોમાં વહેતી નદીઓ માં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડ માં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુહલ ઉભું કરે છે. અહી આવતા ધમ્રિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિર માં પ્રવેશ કરે છે. સતત ગરમ પાણીના કુંડ માં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઇ જાય છે.

Tulsishyam Mandir Timing :

Opens Everyday From 06:00 am to 08:00 pm

Tulsishyam Mandir Nearby Places to visit

There are many beautiful places near the Tulsishyam Mandir in Gujarat. Some of these include:

Gir national park
  • Gir National Park: Located around 60 Km from Tulsishyam Mandir, Gir National Park is renowned for being the last abode of the Asiatic lions.
  • Somnath Temple: Located Around 140 Km away, the historic Somnath Temple is one of the twelve Jyotirlinga shrines dedicated to Lord Shiva.
Somanath mandir

  • Diu Island: Diu Island, which is around 160 kilometers from Tulsishyam Mandir, is a tranquil coastal region with historical forts, lovely beaches, and Portuguese influences.
Sakkarbaug-Zoo
  • Junagadh: Situated around 85 KM away, Junagadh is a city saturated in history and culture. It offers attractions like the Uparkot Fort, Mahabat Maqbara, and Girnar Hill, which is a sacred pilgrimage site with ancient temples and breathtaking views.
  • Banej : Banej Shiva temple is one of the best places to experience real beauty of Gir. There is a river called BanGanga near the temple. It is home of wide variety of fish and also Gir crocodiles.
  • Kankai Manidr : Originated from Shri Kankeshwari Mataji or in short Kankai Mataji temple. This place of worship is 25 km away from the Sasan Gir.
  • Satadhar Mandir: વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોટતી જગ્યાએ આપાગીગાએ સત +આધાર =સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ અવિરત ચાલુ જ છે.
  • Rawal Dam :

Tulsishyam Mandir Photo’s :

Tour Plan For Tulsishyam Mandir:

Here is a suggested itinerary for visiting Tulsishyam:

Day 1:

  • Visit the Tulsishyam Temple: Start your trip by visiting the Tulsishyam Temple, which is the main attraction of the place. The temple is dedicated to Lord Krishna and is nestled amidst lush green hills.
  • Explore the surroundings: After seeking blessings at the temple, take some time to explore the scenic surroundings. Visit near by Places like Banej, Kankai Manidr, Satadhar Mandir, Rawal Dam.

Day 2:

  • Gir National Park: Tulsishyam is located close to Gir National Park, which is famous for its Asiatic lions. Start your day early and take a safari in the national park to spot wildlife, including lions, leopards, deer, and various bird species. Make sure to follow the park’s guidelines and respect the wildlife.

Day 3:

  • Explore Junagadh: On this day, you can plan a visit to Junagadh, which is the nearest major city to Tulsishyam. Junagadh is known for its historical sites and cultural heritage. Visit places like Uparkot Fort, Mahabat Maqbara, and Junagadh Museum. Enjoy the local cuisine and explore the markets for shopping.
  • Return to Tulsishyam: After a day of exploring Junagadh, return to Tulsishyam and relax for the evening.

Note: This trip plan is a general guideline, and you can customize it according to your preferences and the time you have available.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *